શોપિંગ સ્પેશિયલ : બિગ દિવાલી બ્રાન્ડેડ સેલમાં કપડા અને શૂઝનું એક્દમ નવું કલેક્શન, ભારેખમ ડિસ્કાઉન્ટ સાથે

- text


સૂઝ ઉપર 40 થી 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : બ્રાન્ડેડ શર્ટ, ટી શર્ટ અને ટ્રેક શોર્ટ રૂ. 199માં 1 નંગ અને રૂ. 499માં 3 નંગ તથા રૂ. 999માં 7 નંગ

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ઉમા હોલમાં બિગ દિવાલી સેલ બ્રાન્ડેડ સેલનો પ્રારંભ થયો છે. જેમાં અનેક વસ્તુઓનું એકદમ નવુ કલેક્શન ભારેખમ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરવામાં આવ્યું હોય વહેલી તકે સેલનો લાભ લેવા જણાવાયું છે.

મોરબીના કેનાલ ચોકડી પાસે બાલકેશ્વર મંદિરની સામે રવાપર પાસે ઉમા હોલમાં બિગ દિવાલી સેલ શરૂ થયો છે. જે કોઈ આ સેલની પ્રોડક્ટને ફર્સ્ટ કોપી કે ડુપ્લીકેટ સાબિત કરી આપે તો તેઓને 100000નું ઇનામ આપવામાં આવશે. સેલમાં રેયમન્ડ , કલર પ્લસ, યુએસ પોલો, લિલેન ક્લબ, લીવાઈસ, પેપે સ્પાયકર, એરો, એટીટ્યુડ, પુમા રીબોક, શોર્ટ્સ, ટી શર્ટ, ટ્રાઉઝર્સ, શોટ્સ, ટ્રેક જોગર્સ અને ઘણું બધુ ડિસ્કાઉન્ટમા મળશે. માર્વેલ અને સ્વીટ ડ્રિમના મેન્સ ટી શર્ટ, શર્ટ, ટ્રેક, શોર્ટ્સ 1 નંગ માત્ર 199માં 3 નંગ 499 અને 7 નંગ 999 મળશે.

આ ઉપરાંત સ્કેચર્સ, રીબોક, પુમા, એડીડાસ, કેટરપિલર, યુ એસ પોલો ઍરો ફલાયાઇંગ મશીન શુઝ ઉપર 40થી 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ સાથે ક્રિકેટ શૂઝ, ફૂટબોલ શૂઝ, પુમા સ્પોર્ટ્સ ટી શર્ટ, શોર્ટ્સ, ટ્રેક, ટ્રેકશૂટ પણ ઉપલબ્ધ છે. સેલમાં 28થી લઈને 50ની સાઈઝનું જીન્સ, S થી લઈને 5XL, ટી શર્ટ Mથી લઈને 5XL, ટ્રેક Mથી લઈને 5XLના શર્ટ શૂઝમાં 12 અને 13 નંબર સુધીની સાઈઝમાં ઉપલબ્ધ છે. સેલનો સમય સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે. વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને સેલમાં તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. તો એક વખત જરૂરથી સેલની મુલાકાત લેવા જણાવાયું છે. વધુ વિગત માટે મો.નં.9375762876 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text