મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં કપાસના શેડ પર આગ લાગતા માલની આવક સદંતર બંધ કરવામાં આવી છે. મોરબી માર્કેટ યાર્ડમાં અકસ્માતે કપાસના શેડ પર આગ લાગતા માલની આવક સદંતર બંધ કરવામાં આવેલ છે. તો ખેડુતોએ પોતાની ખેતજણસ મોરબી માર્કેટ યાર્ડમાં ન લાવવા અને દિવાળી પછી ખુલતા વેકેશને માલ લઈને આવવા વેપારીઓ, ખેડૂતો તથા જનરલ કમિશન એજન્ટને એ.પી એમ.સી. મોરબીની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..