મોરબી : અણીયારી ગામ ખાતે બેસતા વર્ષના દિવસે સામાજીક નાટક ભજવવામાં આવશે અણીયારી ગામ સમસ્ત નવદુર્ગા શક્તિ મંડળ દ્વારા સમાજીક નાટક 'રાણો કુંવર' તેમજ હાસ્યથી ભરપુર કોમિક રજૂ કરાશે. આગામી તા. 5ને બેસતા વર્ષના દિવસે રાત્રે ૧૦ કલાકે અણીયારી પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં નાટક યોજાશે. નાટક નિહાળવા માટે ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..