મોરબી : ટંકારાના વતની ઠાકર વાસુદેવભાઈ નવલશંકર ભાઈ(નિવૃત્ત એલઇ કર્મચારી)તે ચંદ્રકાન્તભાઈના નાના ભાઈ, દિનેશભાઇના પિતા તથા કૌશિક, યશના દાદાનું તા. 30ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા.01ના રોજ સાંજે 4થી 6 ના રોજ તેમના નિવાસ સ્થાન 34 વર્ધમાન નગર, અંબિકા નિવાસ, સામાંકાંઠે, મોરબી ખાતે રાખ્યુ છે.