મોરબી : મોરબીના થોરાળા ખાતે શકિત યુવક મંડળ દ્વારા ધનતેરસના દિવસે ઐતિહાસીક નાટક રજુ કરવામાં આવનાર છે. ગૌ-માતાના લાભાર્થે થોરાળા મુકામે પટેલ સમાજ વાડી ખાતે ધનતેરસના દિવસે તા. 2ને મંગળવારના રોજ રાત્રે 9-30 કલાકે શકિત યુવક મંડળ ઐતિહાસીક નાટક અભીમન્યુ ચક્રાવો યાને સપ્ત કોઠા યુધ્ધ તથા કોમીક રજુ કરશે. તો મંડળ દ્વારા ગ્રામજનોને નાટક જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..