મોરબી : ચા.મ. મોઢ બ્રાહ્મણ મૂળ ખાનપર હાલ મોરબી નિવાસી સ્વ. જયેશભાઈ રમણિકલાલ જાની (વોટર વર્કસ હેડ નગરપાલિકા, મોરબી) (ઉ.વ. 54), તે સ્વ. રમણિકલાલ રેવાશંકર જાનીના પુત્ર તેમજ ગાયત્રીબેનના પતિ તેમજ પાર્થ જાની અને કાજલ જાનીના પિતા તેમજ કનક આર. જાની (આઈ.ઓ.સી., રાજકોટ)ના નાનાભાઈ તેમજ દુર્ગાશંકર રેવાશંકર જાનીના ભત્રીજા તેમજ સ્વ. નિરુબેન અશોકકુમાર દવે (મોરબી), હર્ષાબેન વિનયકુમાર ત્રિવેદી (અંજાર), મીનાબેન યશવંતકુમાર પાઠક (સુરત), દક્ષાબેન રાજેશકુમાર ભટ્ટ (ભુજ) તેમજ માલતી હિતેષ જાલા (ભુજ)ના ભાઈ તેમજ રમેશચંદ્ર ચંદ્રશંકર રાવલ (ધોરાજી) અને સ્વ. મહેશચંદ્ર ચંદ્રશંકર રાવલ (મોરબી)ના બનેવીનું તા. 28/10/2021 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તેમજ પિયરપક્ષનું બેસણું તા. 30/10/2021 ને શનિવારના સાંજે 4.00 થી 5.00 વાગ્યા સુધી જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખવામાં આવેલ છે. (કનકભાઈ જાની મો. 9913323909, પાર્થ જાની મો. 9979578855) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..