મોરબી : મોરબી હળવદ હાઇવે ઉપર દાડમિયા દાદાના મંદિર નજીક પોલીસે સીએનજી રીક્ષામાંથી ડ્રાઇવર સીટ નીચે છુપાવેલ રૂપિયા 3000ની કિંમતનો આઠ બોટલ દારૂ જપ્ત કર્યો હતો. જો કે, પોલીસ કાર્યવાહી દરમિયાન કાદરભાઈ નામનો રીક્ષા ચાલક નાસી છુટતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી નાસી છૂટેલા સીએનજી રિક્ષાના ચાલકને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..