હળવદ : હળવદના સૂર્યનગર નજીક બેકાબુ ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા મોરબી રફાળેશ્વર ગામના દલાભાઇ બેચરભાઇ રાઠોડ, ઉ.વ.૭૧ને ઇજાઓ પહોંચતા હળવદ પોલીસે ડમ્પર નંબર GJ 03 AT 1674ના ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એકટ કલમ ૧૩૪, ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી નાસી છૂટેલા ડમ્પર ચાલકને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..