મોરબી : દુધીબેન મહાદેવભાઈ ધોરીયાણી (ઉ.વ. ૯૦), તે નરભેરામભાઇ, રામજીભાઈ અને રમેશભાઈના માતૃશ્રી તા. ૨૫-૧૦-૨૦૨૧ ને સોમવારના રોજ અવસાન પામેલ છે. સદગતની ઉત્તરક્રિયા તથા પ્રસાદ કેરાળા (હ), તા. મોરબી ખાતે તારીખ ૬/૧૧/૨૦૨૧ ને શનિવારના રોજ રાખેલ છે. (મો.નં. ૯૮રપર ૭૬૫૫૯, ૯૮રપર ૬૨૯૬૩, ૯૯૦૯૫ ૯૬૧૬૯) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..