મોરબી : મૂળ પીપળીયા હાલ મોરબી દેવકરણભાઇ કેશાભાઇ આદ્રોજા (ઉ.વ. 93), તે વશરામભાઈ - 9898561618, શામજીભાઇ - 9825336258, નરેન્દ્રભાઈ - 9725838943, પ્રાણજીવનભાઈ - 9879400913, પરેશભાઈ - 9824724456 ના પિતાનું તા. 26/10/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. 28/10/2021ને ગુરૂવારે સવારે 8થી 10 કલાકે, 501, સત્ય-એ, આર્શિવાદ લેમીનેટ પાછળ, કામધેનું પાર્ટી પ્લોટ સામે,બાયપાસ રોડ, મોરબી ખાતે તથા સાંજે 4થી 6 પીપળીયા ખાતે રાખેલ છે. લૌકિકવાર/ઉતરકિયા તા. 06/11/2021 ને શનિવારે મોરબી ખાતે રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..