મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓની આ દિવાળી ખાસ બનશે. કારણકે વિશ્વાસનું પ્રતીક એવુ કિશાન જવેલર્સ એક્સક્લુઝીવ કલેક્શન સાથે દિવાળીની ખાસ ઓફર લાવ્યું છે. તો હવે મનગમતી જવેલરી દિવાળીના પાવન પર્વે ખરીદવા થઈ જાવ તૈયાર. કિશાન જવેલર્સમાં ખાસ એક્સક્લુઝીવ બ્રાઇડલ કલેક્શન ઉપલબ્ધ છે જે સૌના મન મોહી લેશે. આ સાથે ડિઝાઈનર જવેલરી, પ્લેટિનમ જવલેરી,રિયલ ડાયમંડ જવેલરીનું પણ નવું કલેક્શન સૌને આકર્ષિત કરે તેવું છે. અહીં દિવાળીના પર્વ નિમિત્તે ઓફર પણ મુકવામાં આવી છે. જેમાં મજૂરી ઉપર 15 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઓફર 4 નવેમ્બર સુધી અમલમાં રહેશે તો આજે જ પધારો.... સરનામું : નીલકંઠ સ્કૂલ સામે, રવાપર રોડ, મોરબી મો.નં. 9697096370