મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગીતા ઓઇલ મીલ પાસેથી જશાભાઇ ઉર્ફે લાલો લીંબાભાઇ ગોલતરને મેકડોલ્સનં.૧ વ્હીસ્કી બોટલ નંગ.૧ કિ.રૂ.૩૦૦ સાથે ઝડપી લીધો હતો જયારે વાંકાનેર સીટી પોલીસે નાઈટ બ્લુ મેટ્રો લીકરની ૧૦ બોટલ થેલામાં રાખી નીકળેલા વાંકાનેર મીલપ્લોટ, નવજીવન સોસાયટીમાં રહેતા સંજયભાઈ જેશીંગભાઈ હાંડાને રૂ.૩૦૦૦ના મુદામાલ સાથે ઝડપી લઇ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..