વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેરના કાશીયાગાળા ગામના બસ સ્ટેસન પાસે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની નાઇટ બ્લુ મેટ્રો લીકર ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલપેક બોટલો નંગ-૬ કી.રૂ.૧૮૦૦ ના મુદામાલ સાથે આરોપી સંજયભાઇ જેસીંગભાઇ હાંડા (ઉ.વ-૨૭ ધંધો-મજુરી રહે-વાંકાનેર મીલ પ્લોટ નવજીવન સોસાયટી) ને ઝડપી લીધો હતો. વાંકાનેર પોલીસે આરોપી સામે દારૂની હેરાફેરીનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..