મોરબી : મૂળ બંગાવડી હાલ જયપુર નિવાસી નિર્મળાબેન યોગેશભાઈ વ્યાસ ઉ.63 તે યોગેશભાઈ લાભશંકરભાઈ વ્યાસના ધર્મપત્ની તથા મનીષભાઈ અને ભાવનાબેન ભાવિનભાઈ શુક્લ (ગોંડલ)ના મતુશ્રીનું તા.24ના રોજ જયપુર ખાતે અવસાન થયું છે.