મોરબી : મોરબીમાં ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા દિવાળી નિમિતે 31મીએ મીઠાઇ-ફરસાણનું રાહતદરે વિતરણ કરવામાં આવનાર છે. ઇન્ડીયન લાયન્સ કલબ-મોરબી દ્વારા દિપાવલીના તહેવાર નિમિત્તે રાહતદરે મીઠાઇ-ફરસાણ વિતરણ કરવામાં આવશે. જેમાં મીઠાઈ 500 ગ્રામના રૂ. 120, નમકીન 500 ગ્રામના રૂ. 60 અને ચેવડો 500 ગ્રામના રૂ. 60ના ભાવે મળશે. બુકીંગ તારીખ 23થી 27 સુધી સાંજે 6થી 8 કલાક દરમિયાન કરાવવાનું રહેશે. આ વિતરણ તારીખ 31ના સાંજે 4થી 8 વાગ્યા સુધી, ઓમ શાંતિ વિદ્યાલય, શનાળા રોડ, મોરબી ખાતે કરાશે. જેમાં આર્થિક સહયોગ ટી. ડી. પટેલ, ઓમ શાંતિ ગ્રુપ, મોરબી તથા નરેશભાઈ મગનલાલ કડેચા, ઈન્ડીયન લાયન દ્વારા આપવામાં આવ્યો છે. આ વિતરણનો લાભ લેવા બુકિંગ ગૌતમ કલોથ સ્ટોર્સ, (જેઈલ રોડ, શશીભાઈ મહેતા-મો.: ૯૮૨૪૬૧૬૦૮૯), શિવ નોવેલ્ટી સ્ટોર્સ, (ગ્રીનચોક, કુબેરનાથના નાકે મો-૯૭૨૭૫૧૫૦૦૧), વિકાસ ઓટો મોબાઈલ (પટેલ ચેમ્બર્સ, ત્રાજપર ચાર રસ્તા, મો.૯૮૨૫૬ ૪૪૯૯૧), કલાપૂર્ણમ સ્ટોર્સ (બજાર લાઈન, નિસર્ગભાઈ, મોઃ ૯૯૦૯૨ ૧૫૫૨૦), ભાવેશ ટ્રેડર્સ (મહેન્દ્રનગર મેઈન રોડ, કિરીટભાઈ સંઘવી,મો.: ૯૪૨૯૦૯૭૭૬૫), રાજ શૃંગાર (ધર્મિલ મહેતા, નવકાર પ્રોવિઝનની બાજુમાં, રવાપર રોડ, ૭૦૪૬૨૦૨૭૯૯), ઓમ શિવ ઝેરોક્ષ (સુપર માર્કેટ, નીતીનભાઈ માકડીયા, મો. ૮૭૫૮૭ ૦૦૩૦૦), પટેલ ઓફસેટ (રામચોક,હર્ષદભાઈ પટેલ, મો. ૯૮૯૮૮૮૬૫૮૫), MNJ માર્કેટીંગ (૨૩૪ સ્ટાર આર્કેડ,સ્કાય મોલ સામે,શનાળા રોડ,મોઃ૮૧૨૮૬૩૮૩૮૦) ખાતે કરાવી શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..