કપલ કલેકશન, શૂટ-શેરવાની, ચોલી, બ્લેઝર, ઇન્ડો વેસ્ટર્ન, કોટી, કાઉલ, કુર્તા, મોજડી, સાફા અને દુપટ્ટા ભાડેથી તથા વેચાણથી મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના V- Next selectionમાં દુલ્હા અને દુલ્હન માટે મનમોહક અને વિશાળ મેરેજ કલેકશન ઉપલબ્ધ છે. અહીં તમામ વસ્તુઓ ખૂબ આકર્ષક ભાવે ભાડેથી તથા વેચાણથી મળશે તો એક વખત અચૂકપણે મુલાકાત લ્યો. મોરબીમાં મહેન્દ્રનગર બસ સ્ટેન્ડની સામે પ્રભુકૃપા કોમ્પ્લેક્ષમાં આવેલ V- Next selectionમાં કપલ કલેકશન, શૂટ-શેરવાની, ચોલી, બ્લેઝર, ઇન્ડો વેસ્ટર્ન, કોટી, કાઉલ, કુર્તા, મોજડી, સાફા અને દુપટ્ટાનું મોટું કલેકશન છે. અહીં દુલ્હા અને દુલ્હન માટે તમામ વસ્તુઓ ભાડેથી તથા વેચાણથી મળે છે. હાલ મેરેજ કલેકશનનો લેટેસ્ટ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તેનું પણ વિશાળ કલેકશન અહીં ઉપલબ્ધ છે. તો આપના પ્રસંગ માટે એક વખત અવશ્યપણે મુલાકાત લ્યો.વધુ વિગત માટે હિતેશ ધોરીયાણી મો.નં. 9099700833 અને વિનોદ શેરસિયા મો.નં. 8320475703નો સંપર્ક કરવા જણાવાયું છે.