મોરબી : નકલંક જગ્યા બગથળામાં આ વર્ષે અન્નકૂટનો મહાપ્રસાદ તા 5 નવેમ્બરને શુક્રવારનાં રોજ કોરોનાના કારણે અને સરકારની ગાઈડ લાઈન અનુસાર બંધ રાખેલ છે.પણ સરકારની ગાઈડલાઈન અને કોરોનાનાં તમામ નિયમની જાળવણી કરીને અન્નકૂટ દર્શન તથા આરતી સવારે 9.00 કલાકે ચાલુ રાખેલ છે. તો સર્વેને આં લાભ નકલંક મંદિર બગથળાના મંહત તથા ટ્રસ્ટી ભાઈઓની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..