મોરબી : ભાવપર નિવાસી હસમુખભાઈ મગનલાલ પંડ્યા (ઉ.વ. 59), તે શિલ્પાબેનના પતિ, વિપુલભાઈ અને કૌશિકભાઈના પિતા (હાલ રાજકોટ), કચુભાઈના નાના ભાઈ, શૈલેષભાઇ, જીગ્નેશભાઈ, સંદીપભાઈ, રવિભાઈ અને વિનુભાઈ (મોરબી)ના કાકાનું તા. 20/10/2021ને બુધવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 23/10/2021ને શનિવારે સાંજે 3થી 5 કલાકે ભાવપર ખાતે રાખેલ છે. (વિપુલભાઈ 99132 71797, કૌશિકભાઈ 89803 15789) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..