વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેન્ટના નેફામાં રોયલ ચેલેન્જ એટલે કે આરસી દારૂની બોટલ લઈને નીકળેલા ઘનશ્યામસીંહ ભોજુભા ચુડાસમા, ઉ.વ-૨૫, રહે હાલે-નવા ઢુવા તા-વાંકાનેર વાળાને ઢુવા માટેલ રોડ ઉપર ભવાની કાંટા પાસેથી ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..