જાણીતી બ્રાન્ડની મોટાભાગની મીઠાઈ ઉપર બાય વન ગેટ વન ફ્રી સહિતની ઓફર્સ : ઉદ્યોગો અને કોર્પોરેટ ઓફિસોએ આ ઓફર્સનો લાભ લેવા જેવો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ઉદ્યોગો અને કોર્પોરેટ ઓફિસો દિવાળીએ પોતાના કર્મચારીને ભાવભેર દિવાળી નિમિત્તે મીઠાઈની ભેટ આપતા હોય છે. જેને ધ્યાને લઈને રિલાયન્સ સ્માર્ટ સુપર સ્ટોર ધમાકેદાર ઓફર્સ સાથે મીઠાઈની ભેટની અઢળક વેરાયટી લઈને આવ્યું છે. તો હવે રિલાયન્સને સંગ બીજાની દિવાળીને સ્પેશિયલ બનાવો. મોરબીમાં શનાળા રોડ ઉપર સ્કાય મોલમાં રિલાયન્સ સ્માર્ટ સુપર સ્ટોર કાર્યરત છે. જેમાં આખું વર્ષ અનેકવિધ ઓફર્સ ચાલતી રહેતી હોય છે. રિલાયન્સ સ્માર્ટ સુપર સ્ટોર પ્રોડક્ટને ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટથી ખરીદીને ગ્રાહક સુધી ઓછા ભાવે પહોંચાડે છે. સાથે માનવંતા ગ્રાહકો માટે આકર્ષક ઓફર્સ પણ રાખે છે. અહીં દરરોજ મોટાભાગની પ્રોડક્ટ ઉપર 5 ટકા ડિસ્કાઉન્ટ ઉપરાંત 1499 કે તેથી વધુની ખરીદી ઉપર એક કિલો ખાંડ માત્ર રૂ. 9ના ભાવે આપવામાં આવે છે. આ ઉપરાંત પણ અહીં તહેવારોના સમયમાં ઓફર્સનો ધમધમાટ બમણો થઈ જાય છે. હાલ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તેવામાં આપણી પરંપરા મુજબ કર્મચારીઓને કે સગા સબંધીઓને મીઠાઈની ભેટ શુકનના રૂપે આપવામાં આવતી હોય છે. ત્યારે મોરબીના ઉદ્યોગો, કોર્પોરેટ ઓફિસો તેમજ અન્ય લોકો માટે અહીં મીઠાઈની ભેટની વિશાળ વેરાયટી ઉપલબ્ધ કરવામાં આવી છે. આ મીઠાઈની ભેટ ઉપર બાય વન ગેટ વન સહિતની અનેકવિધ આકર્ષક ઓફર્સ પણ મુકવામાં આવી છે. વધુમાં અહી દરરોજ તહેતાજા શાકભાજી પણ મળે છે. સાથે અહીં ફેશનેબલ કલોથનું પણ ઓફર્સ સાથેનું વિશાળ કલેક્શન છે. જેમાં બાય વન ગેટ ટૂ સહિતની અનેકવિધ આકર્ષક ઓફર્સ ઉપલબ્ધ છે. ખાસ વાત તો એ છે કે અહીંની તમામ પ્રોડક્ટ જીઓ માર્ટમાંથી ઓનલાઇન ઓર્ડર પણ કરી શકાય છે. જેમાં ઓછામાં ઓછા ઓર્ડર ઉપર પણ ડિલિવરી ફ્રી આપવામાં આવે છે. ઉદ્યોગો અને ઓફિસોમાં કર્મચારીઓ માટે મીઠાઈની ભેટ અહીંથી ખરીદી કરી અનેક ફાયદાઓ મેળવો. તો એક વખત સુપર માર્ટની જરૂર મુલાકત લ્યો. રિલાયન્સ સ્માર્ટ સુપર સ્ટોરનો સમય સવારે 8થી રાત્રે 9 વાગ્યા સુધીનો છે. વધુ વિગત માટે મો.નં. 7600024618નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.