મોરબી : મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામમાં ગરબી મંડળના લાભાર્થે ઐતિહાસિક નાટક અને કોમિક ભજવવામાં આવશે. ઊંચી માંડલ ગામ ખાતે ઉમિયા ગરબી મંડળના લાભાર્થે આજે તા. 14ના રોજ ગુરુવારે રાત્રે 10 કલાકે ઐતિહાસિક નાટક 'કરણ ઘેલો' અને કોમિક 'માણકીની માથાકૂટ' રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ નિહાળવા માટે મંડળ દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..