મોરબી : મોરબી તાલુકાના વાંકડા ગામે બુધવારે પ્રાથમિક શાળાના લાભાર્થે નાટક 'સમ્રાટ હર્ષ' ભજવવામાં આવશે. વાંકડા ગામે વચ્છરાજ ગૌસેવા મંડળ દ્વારા આગામી તા. 13ના રોજ બુધવારે 'સમ્રાટ હર્ષ યાને કે ગરીબોનો બેલી' તથા કોમિક 'દીકરો દયારામ' રજૂ કરવામાં આવશે. આ નાટક નિહાળવા માટે આયોજકો દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..