મોરબી : જીવાપર (ચ.) નિવાસી સ્વ. પ્રભુભાઈ નરશીભાઈ પેથાપરા (ઉ.વ. 75), તે સંજયભાઈ અને ભાવેશભાઈના પિતા, રામજીભાઈ અને જેરામભાઈના ભાઈ, વિનયકુમાર અને શ્રેયકુમારના દાદાનું તા. 10/10/2021ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 14/10/2021 ને ગુરૂવારના રોજ સાંજે 7 થી 10 વાગ્યા સુધી બહુચરાજી મંદિર, મું.જીવાપર (ચ.) ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (સંજયભાઈ 98793 16508, ભાવેશભાઈ 99256 66442, રામજીભાઈ 99788 46330, જેરામભાઈ 97261 74299, દિલીપભાઈ 98791 89930, દેવેનભાઈ 89800 00899) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..