મોરબી : મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા નિ:શુલ્ક ડાયાબિટીશ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા આયોજીત વિનામૂલ્યે ડાયાબિટીશ ચેકઅપ અને માર્ગદર્શન કેમ્પમાં આશરે 100 લોકોએ લાભ લીધો હતો. આ તકે ક્લબના પ્રમુખ ડૉ. પ્રેયસ પંડ્યા, સેક્રેટરી દિનેશ વિડજા, પ્રોજેક્ટ ચેરમેન તુષાર દફ્તરી, ડિસ્ટ્રીક્ટ ડાયાબિટીશ ચેરમેન ડૉ. જયેશ પટેલ હાજર રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..