મોરબી : મ.ક.સ.સુ. જ્ઞાતિના રમેશભાઈ બાબુલાલ પીઠડીયા (ઉ.વર્ષ 60), તે સ્વ. બાબુલાલ પ્રેમજીભાઈ પીઠડીયા (લગડી)ના પુત્ર, સ્વ. પ્રવિણભાઈના મોટાભાઈ તથા દિપકભાઈ, મનિષભાઈ અને દિપેશભાઈના પિતાશ્રીનુ તા. 10/10/2021 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 11/10/2021ને સોમવાર ના રોજ સાંજે 4 થી 6 કલાક દરમિયાન તેમના નિવાસસ્થાન ખાતે રાખવામા આવેલ છે. (દિપકભાઈ-92282 53108, મનિષભાઈ -95104 55516, દિપેશભાઈ - 98989 44025)