મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામમાં મંગળવારે 'મહિષાસુરમર્દીની' નાટક ભજવાશે. જેતપર ગામમાં નવદુર્ગા શક્તિ મંડળ દ્વારા આગામી તા. 12ને મંગળવારે રાત્રે 9-45 કલાકે 'મહિષાસુરમર્દીની યાની કી મહિષાસુરનો વધ' નાટક રજુ કરવામાં આવશે. આયોજકોએ ધર્મપ્રેમી જનતાને નાટક નિહાળવા માટે આમંત્રણ આપ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..