તમામ લેબ રિપોર્ટ ઉપર 10 ટકાનું ડિસ્કાઉન્ટ, ફુલ્લી ઓટોમેટિક મશીનરીથી હવે રિપોર્ટ સચોટ અને ઝડપી મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં અત્યાધુનિક માધવ લેબોરેટરીની કાલે રવિવારે ઓપનિંગ સેરેમની યોજાનાર છે. આ નિમિત્તે મોરબીવાસીઓ માટે ખાસ ડાયાબિટીસનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે. આ સાથે અન્ય દરેક રિપોર્ટ ઉપર 10 ટકાનું ડિસ્કાઉન્ટ પણ આપવામા આવશે. તો કાલે રવિવારે જરૂર પધારો. મોરબીના મહેન્દ્રનગર ખાતે ક્રાંતિજ્યોત રેસિડેન્સી પાસે સુપર માર્કેટ-2માં શોપ નં 14માં રવિભાઈ પટેલ ( B.Sc.- D.M.L.T) દ્વારા માધવ લેબોરેટરી કાર્યરત કરવામાં આવનાર છે. જે 6 પાર્ટ જેવી અત્યાધુનિક મશીનરીથી સજ્જ હશે. આ લેબમાં ડીએમએલટી લેબ કરતા પણ ફૂલી ઓટોમેટિક મશીનરી છે. જેની મદદથી દરેક રિપોર્ટ વધુ સચોટ અને ઝડપી મળશે. આ અત્યાધુનિક લેબોરેટરીનું આવતીકાલે રવિવારે ઉદ્દઘાટન કરવામાં આવનાર છે. આ નિમિત્તે રવિવારે સવારે 8:30થી 12:30 વાગ્યા સુધી ડાયાબિટીસ તપાસણીનો ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. આ દરમિયાન અન્ય તમામ રિપોર્ટ ઉપર પણ 10 ટકાનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. અહીં કિડનીને લગતા તેમજ લીવરને લગતા આ સહિતના તમામ પ્રકારના રિપોર્ટ કરી આપવામાં આવે છે. તો હવે મેડિકલને લગતા કોઈ પણ રિપોર્ટ માધવ લેબોરેટરીમાંથી જ કરાવવાનો આગ્રહ રાખો. વધુ વિગત માટે મો.નં. 8128170560 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.