મોરબી : મોરબી તાલુકાના રામનગર (ઝીકીયારી) ગામ ખાતે નકલંક યુવક ગરબી મંડળ દ્વારા સોમવારે સામાજીક નાટક અને કોમિકનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના રામનગર (ઝીકીયારી) ગામમાં નકલંક યુવક મંડળ દ્વારા તા. 11ને સોમવારના દિવસે 'માં કોઈની મરશો નહીં યાની કે ભાઈ-બેનના હેત' સામાજીક નાટક તેમજ કોમિક 'બાપુ ધીંગાણે ચડયા' રજૂ કરાશે. જેને નિહાળવા માટે આયોજકો દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..