માળિયા : માળિયામાં મચ્છુ નદીના કાંઠે કબ્રસ્તાનની બાજુમાં વાડીમાં રહેણાંક મકાનમાં ઇન્દ્રીશભાઈ અયુબભાઈ લધાણી ઉ.વ.42વાળા પાસેથી સિંગલ બેરલની જામગરી બંદૂક મળી આવતા માળિયા પોલીસે તેઓની સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.