મોરબી : વાઘપર (પીલુડી) નિવાસી સુરેશભાઈ ધનજીભાઈ સુરાણી, તે મિલનભાઈના પિતા તેમજ અરવિંદભાઈના ભાઈનું તા. 04/10/2021ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 08/10/2021ને શુક્રવારે નાની વાવડી, ભક્તિનગર સોસાયટી-1 ખાતે સવારે 8થી 11 કલાકે રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..