છેલ્લા 21 વર્ષથી કાર્યરત NT સ્ટુડિયો દ્વારા 5000 સ્કવેર ફૂટમાં ફેલાયેલો વિશાળ સ્ટુડિયો ટૂંક સમયમાં જ મુકાશે ખુલ્લો બેબી ફોટોશૂટ, મેટર્નીટી ફોટોશૂટ, પોર્ટફોલિયો ફોટોશૂટ, પ્રી-વેડિંગ તેમજ વેડિંગ ઇવેન્ટ ફોટોશૂટ સહિતની સર્વિસ મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં હવે ફોટોશૂટ ક્ષેત્રે ક્રાંતિ સર્જાવાની છે. કારણકે શહેરમાં ટૂંક સમયમાં જ 5000 સ્કવેર ફૂટમાં ફેલાયેલો 160 સેટઅપ વાળો સ્ટુડિયો શરૂ થવા જઈ રહ્યો છે. જ્યાંથી બેબી ફોટોશૂટ, મેટર્નીટી ફોટોશૂટ, પોર્ટફોલિયો ફોટોશૂટ, પ્રી-વેડિંગ તેમજ વેડિંગ ઇવેન્ટ ફોટોશૂટ સહિતની સર્વિસ મળશે. હવે આ સ્ટુડિયોની રાહ જોવામાં થોડો જ સમય બાકી રહ્યો છે. મોરબીના પ્રખ્યાત ફોટોગ્રાફર નિલેશભાઈ પટેલ દ્વારા છેલ્લા 21 વર્ષથી NT સ્ટુડિયો કાર્યરત છે. જેના દ્વારા અત્યાર સુધીમાં સેંકડો ઇવેન્ટને બખૂબી રીતે કેમેરામાં કેપ્ચર કરવામાં આવી છે. હવે તેમના દ્રારા ગુજરાતનો સૌપ્રથમ 5000 સ્કવેર ફિટમાં ફેલાયેલો અને 160 સેટ અપ ધરાવતો વિશાળ સ્ટુડિયો ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવનાર છે. આ સ્ટુડિયો કેનાલ રોડ ઉપર લીલાપર ચોકડી પાસે એસ્સાર પંપ પાછળ કાર્યરત થવાનો છે. આ સ્ટુડિયોમાં નિષ્ણાંત 16 ફોટોગ્રાફરની ફૌજ હશે. જે પ્રોફેશનલી કોઈ પણ ઇવેન્ટનું ખૂબ સારી રીતે કવરેજ કરશે. સાથે ફોટોશૂટ પણ કરશે. આ સ્ટુડિયોની ખાસ વાત એ છે કે અહીં ફોટો શૂટ માટે બેકગ્રાઉન્ડમાં કોઈ ઇફેક્ટનો યુઝ નહિ થાય. અહીં સેટ અપ જ હશે. એક-બે નહિ પણ આવા 160 સેટઅપ હશે. જેમાં સ્ટોન બાથ, ડિઝની વર્લ્ડ, રોયલ વિન્ટેજ, એકવા કિચન, બ્લુ સ્ટેપ એપ, એનટી ફ્લાવર શોપ, ફિશીંગ બીચ સહિતના સેટનો સમાવેશ થાય છે. આ સ્ટુડિયો ખરેખર મોરબીવાસીઓની ક્ષણોને ખૂબ આકર્ષક રીતે યાદગાર બનાવી દેશે. મોરબીવાસીઓએ હવે આ સ્ટુડિયો માટે વધુ સમય રાહ જોવાની નથી. બસ ટૂંક સમયમાં જ આ સ્ટુડિયો કાર્યરત થઈ જશે. વધુ વિગત માટે નિલેશભાઈ પટેલ મો.નં. 98253 72971 અથવા ઓફિસ મો.નં.7272833737 નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.