મોરબી : મોરબી તાલુકાના નવી પીપળી ગામમાં રવિવારે ચબુતરાના લાભાર્થે ઐતિહાસીક નાટક અને કોમીક ભજવાશે. નવી પીપળીમાં શાંતિનગર સોસાયટી ખાતે ચબુતરાના લાભાર્થે તા. 10 ને રવિવારના રોજ રાત્રે 10 કલાકે નવદુર્ગા ગરબી મંડળ દ્વારા ઐતિહાસીક નાટક 'સમ્રાટ હર્ષ યાને ગરીબનો પુજારી' અને 'દિ ઉઠાડીયો દામલે' કોમીક રજુ કરવામાં આવશે. તો ધર્મ પ્રેમી જનતાને નવદુર્ગા ગરબી મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..