મોરબી : મોરબીના લાઇન્સ ક્લબ દ્વારા માળિયા તાલુકાના નાના દહિસરા તથા મોટાભેલામાં બાળકો અને માતાઓને પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાઇન્સ ક્લબ મોરબી સીટી દ્વારા માળિયા તાલુકાના આંગણવાડી કેન્દ્રો નાના દહીસરા તથા મોટાભેલામાં અતિકુપોષિત બાળકો તથા સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને પોષણ કિટનું વિતરણ કરવામાં આવેલ હતું. અને પોષક આહાર વિશે લાભાર્થીઓને સમજ આપવામાં આવેલ હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..