માત્ર રૂ. 500થી લઈને 5000 સુધીની ગિફ્ટ તૈયાર કરી આપવામાં આવશે ગીર ગૌવેદા ઓર્ગેનિક સેન્ટરમાં 100 ટકા શુદ્ધતાની ખાત્રી સાથેની 1000થી વધુ પ્રોડક્ટનો ખજાનો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : 100 ટકા શુદ્ધતાની ખાત્રી સાથે 1000થી વધારે ઓર્ગેનિક પ્રોડક્ટ ધરાવતા મોરબીના એકમાત્ર ગીર ગૌવેદા ઓર્ગેનિક સેન્ટર દ્વારા દિવાળી નિમિત્તે ખાસ ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં માત્ર રૂ. 500થી લઈને 5000 સુધીના ઓર્ગેનિક મીઠાઈ અને નમકીન- ડ્રાયફ્રુટ તેમજ વિવિધ બ્યુટી પ્રોડક્ટ સાથેના કસ્ટમાઇઝડ દિવાળી ગિફ્ટ તૈયાર કરી આપવામાં આવશે. આપણા સૌનો મહત્વનો તહેવાર એટલે દિવાળી. આ તહેવારમાં લોકો પોતાના સગાસંબંધીઓનું સ્વાગત મીઠાઈ, ડ્રાઇફુટ તેમજ ગિફ્ટ આપીને કરતા હોય છે તેમજ મોટા બિઝનેસમાં તથા સંસ્થાઓમાં પોતાના ગ્રાહકોને અને જાણીતાઓને દિવાળી ગિફ્ટ આપતા હોય છે આપના દિવાળીના તહેવારમાં ગીર ગૌવેદા સ્ટોર દ્વારા વિવિધ ઓર્ગેનિક મીઠાઈ અને નમકીન ડ્રાયફ્રુટ તેમજ વિવિધ બ્યુટી પ્રોડક્ટ સાથેના રૂપિયા ૫૦૦ થી ૫૦૦૦ સુધીના કસ્ટમાઇઝડ ગિફ્ટની સ્પેશિયલ ઓફર શરૂ કરવામાં આવનાર છે. તો આ શુભ પ્રસંગે સગા સ્નેહીજનોને સ્વાસ્થ્યપ્રદ ઓર્ગેનિક પ્રોડક્ટની ગિફ્ટ આપવાનો લાભ મોરબીવાસીઓએ અવશ્ય લેવો જોઈએ. ગીર ગૌવેદા સ્ટોર રવાપર રોડ ઉપર ઇન્ડુસિન્ડ બેંક સામે રાધેશ્યામ પ્રોવિઝનની ઉપર કાર્યરત છે. અહીં ગીર ગૌ ઘી, ઔષધિય ઘી, ગીર ગૌ અર્ક અને સીરપ, ગીર આયુર્વેદિક ઔષધીય, ગીર સ્વાસ્થ્ય વર્ધક ખોરાક, ગીર ચૂર્ણ, ગીર સૌંદર્યવર્ધક ઉત્પાદનો સહિતની પ્રોડક્ટ, ઓર્ગેનિક ખાદ્યપદાર્થો જેવા કે અનાજ, કઠોળ,લોટ, મરી-મસાલા, ખાદ્ય તેલ, ગોળ,ખાંડ, મીઠું, ગરમમસાલા, ઇન્સ્ટન્ટ મિક્સ, ડ્રાયફ્રૂટ્સ, રેડીમેઈડ નાસ્તા, ચા, કોફી સહિતની તમામ પ્રોડક્ટ તેમજ ગીર ગૌ આધારિત વિવિધ આયુર્વેદિક ઔષધિઓમાં શ્વાસ સબંધીત રોગો, સંધિ વા, હાડકાની સમસ્યા, સ્ત્રી રોગ, વાળની સમસ્યા સહિતના રોગોની દવા, સૌંદર્યવર્ધક સંપૂર્ણ પ્રાકૃતિક ઉત્પાદનો જેવા કે હેર ઓઇલ, શેમ્પુ, સ્કિન ક્રીમ,હેર ડાઈ,સાબુ, ફેસ પેક સહિતની પ્રોડક્ટ મળે છે. વધુ વિગત માટે મો.નં. 6358999963 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.