અશોક ડેવલોપર્સ દ્વારા કેનાલ રોડ ઉપર પ્રાઈમ લોકેશનમાં નિર્માણ પામી રહ્યું છે એપાર્ટમેન્ટ : હવે જૂજ ફ્લેટનું જ બુકીંગ બાકી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કેનાલ રોડ ઉપર પ્રાઈમ લોકેશનમાં તમામ સુવિધાઓથી સજ્જ હરિકૃષ્ણ એપાર્ટમેન્ટ નિર્માણ પામી રહ્યું છે. જેમાં 2 BHKના આકર્ષક 28 ફ્લેટ છે. હાલ આમાંથી મોટાભાગના ફ્લેટ બુક થઈ ગયા છે. હવે જૂજ ફ્લેટ જ બાકી હોય વહેલા તે પહેલાના ધોરણે બુકીંગ થઈ શકશે. તો આજે જ આકર્ષક કિંમતે ફ્લેટ બુક કરાવો. મોરબીમાં સારા લોકેશનમાં વ્યાજબી ભાવે ફ્લેટ ઘણા લોકો શોધી રહ્યા છે. હવે આ લોકોની આતુરતાનો અંત આવ્યો છે. કારણકે અશોક ડેવલોપર્સ દ્વારા શહેરના કેનાલ રોડ ઉપર ઓમ પાર્કની પાછળ શ્યામ રેસિડેન્સીમાં પ્લોટ નં.8માં હરિકૃષ્ણ એપાર્ટમેન્ટ બનાવવામાં આવી રહ્યું છે. આ એપાર્ટમેન્ટ 7 માળનું છે. જેમાં 2 BHKના 28 ફ્લેટ બનાવવામાં આવી રહ્યા છે. એપાર્ટમેન્ટનું લોકેશન પ્રાઈમ છે. ફ્લેટમાં બન્ને બાજુથી હવા ઉજાશ મળે તે રીતે ફ્લેટ બનાવવામાં આવી રહ્યા છે. વધુમાં એપાર્ટમેન્ટ ભૂકંપ પ્રતિરોધક આર.સી.સી. બિમ કોલમવાળું બાંધકામ, ઓટો ડોર વાળી બે લિફ્ટની સુવિધા, વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે મેઈન ડોર, પાવડર કોટેડ એલ્યુમિનિયમ સેક્શન વિન્ડો, સ્ટાન્ડર્ડ કંપની ફર્સ્ટ ક્વોલિટીનું ડબલ ચાર્જ વિટ્રીફાઇડ ફ્લોરીંગ, કિચન અને બાથરૂમમાં ફૂલ હાઈટ સુધી પ્રીમિયમ ક્વોલિટીની ગ્લેઝ ટાઇલ્સ, કિચનમાં આકર્ષક ગ્રેનાઈટ પ્લેટફોર્મ તે પણ સ્ટીલ સિન્ક સાથે, એલિવેશનમાં કલર અને અંદરની દીવાલમાં પુટ્ટી, આઈએસઆઈ સ્ટાન્ડર્ડ કંપનીનું પ્લમબિંગ તથા સેનેટરી ફિટિંગ, જરૂરિયાત મુજબના તમામ ઇલેક્ટ્રિક પોઇન્ટ, વોટર સ્ટોરેજ માટે અન્ડરગ્રાઉન્ડ ટેન્ક, ઓવરહેડ ટેન્ક તથા બોરની સુવિધા, લિફ્ટ માટે પાવર બેકઅપ જનરેટરની સુવિધા અને સ્ટાન્ડર્ડ કંપનીના સીસીટીવી પાર્કિંગ કેમેરા સહિતની સુવિધા ધરાવે છે. તો આજે જ આકર્ષક કિંમત મેળવીને ફ્લેટ બુક કરાવો અને પ્રાઈમ લોકેશનના સુવિધાયુક્ત ફ્લેટ મેળવો. પ્રોજેકટ બાય અશોક ડેવલોપર્સ દિનેશભાઇ કાલરિયા (અશોક ઓટો એડવાઈઝર વાળા આરટીઓ તથા વીમા સલાહકાર) કાંતિભાઈ દેત્રોજા (માણેકવાડાવાળા) બુકીંગ કોન્ટેકટ દિનેશભાઇ કાલરિયા મો.નં. 9879715808 કાંતિભાઈ દેત્રોજા મો.નં. 9978098191 નિલેશભાઈ ભાડજા મો.નં. 9979603949 ભાવેશભાઈ અમૃતિયા મો.નં. 9979999512 રાજુભાઇ ( ફાઇન ફૂટવેર)મો.નં. 9978192500 પ્રોજેકટ ટીમ અશોકભાઈ કાલરિયા - અશોક આરટીઓ કાંતિભાઈ દેત્રોજા - માણેકવાડા વાળા હસુભાઈ ભોરણીયા - જેમસ્ટોન સિરામિક વિજયભાઈ ભાડજા- અશોક આરટીઓ રાજુભાઇ પટેલ- ફાઇન ફૂટવેર ડો.કલ્પેશભાઈ ટિલવા- કોડેલ રેકઝીન જયંતિભાઈ જીવાણી- ન્યુ આરાધના પેવર્સ રાજેશભાઈ વાઘડિયા- અશોક પ્લાસ્ટિક દિલીપભાઈ પટેલ- જબલપુરવાળા નિલેશભાઈ ભાડજા- પ્રભુરત્ન પાર્ટી પ્લોટ મનીષભાઈ ભૂત- સજનપરવાળા કેતનભાઈ દેત્રોજા- બાલાજી માર્કેટિંગ ભાવેશભાઈ અમૃતિયા- મનપસંદ મંડપ સર્વિસ ચેતનભાઈ મેંદપરા- અશોક પોલીમર્સ મહેન્દ્રભાઈ બરાસરા - કુળદેવી એગ્રો અલ્પેશભાઈ દેત્રોજા- બાલાજી સિરામિક હિતેશભાઈ કાલરિયા- ભગવતી ડિસપ્લે