મોરબી : મોરબીના ઉંચી માંડલ ગામના નિવાસી પરમાર જીલુભા લાખુભા (ઉ.વ.76) તે ગિરિરાજસિંહ, રવિરાજસિંહ તથા ઇન્દ્રરાજસિંહના પિતા તેમજ હર્ષદીપસિંહ, ઋતુરાજસિંહ, દિગ્વિજયસિંહ, રુદ્રપ્રતાપસિંહ, પૃથ્વીરાજસિંહ, પ્રદ્યુમનસિંહ, દિલીપસિંહ, મહાવીરસિંહના દાદા અને જીતુભા, પ્રવીણસિંહના કાકાનું તા.3 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું આવતીકાલે તા.4 ના રોજ સોમવારે સાંજે 5 થી 7 દરમિયાન તેમના નિવાસસ્થાને રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..