મોરબી : જામનગર તાલુકાના જાંબુડા ગામ ખાતે ગૌશાળાના લાભાર્થે આજે રાત્રે રામામંડળ રમાશે. જાંબુડા ગામમાં પટેલ સમાજ વાડી ખાતે આજે તા. 2ના રોજ રાત્રે 8-30 કલાકે પીઠડાઇ ગૌસેવા રામામંડળ દ્વારા ગૌશાળાના લાભાર્થે રામામંડળ રમાશે. જેનો ધર્મપ્રેમી જનતા એ લાભ લેવા આયોજક નીખીલભાઈ કાનાણી (મો. 99782 06171)નો અનુરોધ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..