મોરબી : મોરબીમાં મોટર સાયકલ ચોરાઈ જવાની ઘટનાઓ રોજિંદી બની છે ત્યારે અહીંના મંગલ ભુવન ગરબી ચોક નજીક ફરિયાદી નરેંદ્રભાઈ ધીરૂભાઈ મકવાણાએ પાર્ક કરેલ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નં. GJ-36-M-5432 કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ગુન્હો દાખલ કર્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..