મોરબી : શાંતાબેન શંકરભાઈ બાવરવા, તે વિનોદભાઈ શંકરભાઈ બાવરવાના માતૃશ્રીનું તા. ૦૧/૧૦/૨૦૨૧ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગત નું ટેલીફોનીક બેસણું તારીખ ૦૩/૧૦/૨૦૨૧ ને રવિવારના રોજ રાખેલ છે. (મો. વિનોદભાઈ ૯૫૭૪૬ ૫૩૬૭૬, પ્રવીણભાઈ ૯૪૨૯૦ ૪૭૧૦૬, અશોકભાઈ ૯૯૨૫૬ ૪૪૫૨૬, ગોવિંદભાઈ ૭૬૯૮૮ ૩૨૮૭૮, વિશાલભાઈ ૯૯૭૯૭ ૩૭૩૮૭) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..