મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા વાંકાનેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિદેશી દારૂના કેસમાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા હરેશભાઇ નરશીભાઇ દેવાયતકા (ઉ.વ.૩૦, રહે.હાલ માલીયાસણ, તા.જી.રાજકોટ, મૂળ રહે. રંઘોડા, તા.ઉમરાળા, જી.ભાવનગર)ને ટંકારા ખીજડીયા ચોકડી પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે વાકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોપી આપ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..