મોરબી : ભરતનગર પ્રાથમિક શાળાના શિક્ષક દિનેશભાઈ કે જેઓ દિનેશદાદાના હુલામણા નામથી ઓળખાય છે. તેઓ વય નિવૃત થતા શાળા પરિવાર દ્વારા તેઓને ભાવભેર વિદાયમાન આપવામાં આવ્યું હતું. દિનેશદાદાએ શાળામાં સૌના મિત્ર, માર્ગદર્શક અને વડીલ તરીકે જ્યારે જરૂર પડી હોય ત્યારે મદદ માટે હાથ લંબાવ્યો હોય તેઓ સૌના માનીતા બન્યા હતા. તેઓને શાળા પરિવારે વિદાય વેળાએ નિવૃત્તિ બાદ નિરામય જીવન જીવે તેવી શુભકામનાઓ પાઠવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..