મોરબી : થાનગઢ તાલુકાના વિજળીયા ગામ સમસ્ત તથા જય આશાપુરા મિત્ર મંડળ દ્વારા આશાપુરા માતાના મઢે જતા પદયાત્રીઓ માટે જમવા, સુવા, બેસવાની સગવડતા સાથે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જે સેવા કેમ્પ મોરબીથી આગળ માળીયા જતા હાઈવે ઉપર મોરબીથી 13 કિ.મી. દાદાશ્રીનગર ગામના પાટીયે રાખવામાં આવેલ છે તો સૌ ધર્મપ્રેમી ભક્તોને આ સેવા કેમ્પમાં વિસામો અને મહાપ્રસાદ લેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..