વાંકાનેર : વાંકાનેર તાલુકાના ધમલપર ગામે રામાપીર મંદિર નજીક જાહેરમાં જુગાર રમી રહેલા (૧) રાજેશભાઇ વાલજીભાઇ જીંજરીયા (૨) જગદીશભાઇ રૂપાભાઇ વીરસોડીયા અને (૩) અજયભાઇ રમેશભાઇ માનસુરીયાને પોલીસે રંગે હાથ ઝડપી લઈ રોકડ રૂપિયા ૧૩,૫૧૦ કબ્જે કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..