મોરબી-હળવદ- ટંકારા-માળિયામાં સાંજે 4થી 6 દરમિયાન હળવા ઝાપટા મોરબી : મોરબી જિલ્લામાં આજે વરસાદી માહોલ વચ્ચે સાંજે 4થી 6 દરમિયાન વાંકાનેરમાં એક ઇંચ વરસાદ સરકારી દફતરે નોંધાયો છે. આ સાથે મોરબી, હળવદ, ટંકારા અને માળિયામાં પણ આ સમયે હળવા ઝાપટા નોંધાયા છે. સાંજે4 થી 6 દરમિયાન પડેલો વરસાદ મોરબી 4 mm વાંકાનેર 22 mm હળવદ 5 mm ટંકારા 5 mm માળીયા મી. 6 mm નોંધ 25 મિમી એટલે 1 ઇંચ મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..