મોરબી : મૂળ મોરબીના પાનેલી ગામના વતની અને હાલ મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી પાછળના પરશુરામ પોટરી કવાટર્સ નિવાસી સોલંકી ગોવિંદભાઇ પોપટભાઈ (ઉ.વ.73) તે નાગલબેનના પતિ તેમજ ખીમજીભાઈ, અમરશીભાઈ, રમેશભાઇ, અમૃતાબેનના પિતા તથા કમલેશ, રાહુલ, ધરતી,આર્યન, તુષાર, વિરાજ તથા ધવલના દાદાનું તારીખ 26.9.2021 ના રોજ અવસાન થયેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..