દરરોજ બપોરે 2 કલાકે મોરબીથી રૂદ્રરાજ ટ્રાવેલ્સની બસ ઉપડશે, લાઠીદડથી દરરોજ સવારે 7:30 કલાકે બસ ઉપડશે ફોન ઉપર પણ બુકીંગ : પાર્સલ સેવા ઉપલબ્ધ : વાંકાનેરને પણ બસ સેવાનો લાભ મળશે મોરબી : મોરબીની જાણીતી ક્રિષ્ના ટ્રાવેલ્સ દ્વારા બોટાદ- લાઠીદડ સુધીની ડેઇલી બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેમાં માત્ર એક ફોન કરવાથી મુસાફરની સીટ બુક થઈ જશે. તો હવે બોટાદ તરફ જવા માટે મોરબીવાસીઓને ખૂબ સરળતા રહેવાની છે. મોરબીમાં ક્રિષ્ના ટ્રાવેલ્સ દ્વારા અમદાવાદ- જામનગર સહિતના શહેરો સુધી ડેઇલી બસ સર્વિસ પુરી પાડવામાં આવે છે. ત્યારે હવે વધુ એક રૂટ ઉપર ડેઇલી બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. મોરબીથી બોટાદ-લાઠીદડ જવા માટે લોકોને વાહન ફેરવવા પડતા હતા સાથે મુશ્કેલી પણ સહન કરવી પડતી હતી. પણ હવે ક્રિષ્ના ટ્રાવેલ્સ દ્વારા ડેઇલી બસ સર્વિસ શરૂ કરવામાં આવતા મોરબીવાસીઓને ખૂબ સરળતા રહેશે. આ બસ રૂદ્રરાજ ટ્રાવેલ્સની છે. જેઓ દ્વારા લાઠીદડથી દરરોજ સવારે 7:30 વાગ્યે બસ ઉપાડવામાં આવશે. બાદમાં આ બસ મોરબી પહોંચી મોરબીથી બોટાદ જવા માટે બપોરે 2 કલાકે ઉપડશે. વધુમાં આ બસ મોરબીથી ઉપડી વાંકાનેર પહોંચશે અને વાંકાનેરથી બપોરે 3:15 કલાકે ઉપડશે. આ બસમાં પાર્સલ સેવા પણ ઉપલબ્ધ હોય હવે વેપારીઓને માલ-સામાન મોકલવામાં પણ સરળતા રહેશે. મોરબીથી બોટાદ મોરબી - બપોરે 2:00 કલાકે વાંકાનેર - બપોરે 3:15 કલાકે ચોટીલા - બપોરે 4:00 કલાકે સાયલા - સાંજે 5:00 કલાકે પાળીયાદ- સાંજે 6:00 કલાકે બોટાદ - સાંજે 6:45 કલાકે લાઠીદડથી મોરબી લાઠીદડ - સવારે 7:30 કલાકે બોટાદ - સવારે 8:15 કલાકે શિરવાણીયા - સવારે 8:45 કલાકે ભદ્રાવડી - સવારે 9:00 કલાકે પાળીયાદ - સવારે 9:15 કલાકે સાયલા - સવારે 10:15 કલાકે ચોટીલા - સવારે 11:00 કલાકે વાંકાનેર - બપોરે 12:00 કલાકે મોરબી - બપોરે 1:00 કલાકે મોરબી બુકીંગ ઓફિસ : ક્રિષ્ના ટ્રાવેલ્સ હેડ ઓફિસ-6, સાવસર પ્લોટ, મેઈન રોડ કોર્નર, મોરબી 02822-225300 02822-228981 98253 59944 બોટાદ બુકીંગ ઓફિસ : મોગલધામ ટ્રાવેલ્સ હીરા બજાર રાજદિપસિંહ મો.નં. 9664909017 મો.નં. 9724165440 વિજયસિંહ મો.નં. 8264500252 ક્રિષ્ના ટ્રાવેલ્સની મોરબી- અમદાવાદ 2×2 સેમી સ્લીપર વોલ્વો બસ સેવા (હાલ પૂરતી) મોરબીથી અમદાવાદ જતી બસનો ઉપડવાનો સમય સવારે 6:00 કલાકે બપોરે 3 :30 કલાકે રાત્રે 11:15 કલાકે (એરપોર્ટ) અમદાવાદથી મોરબી આવતી બસનો ઉપડવાનો સમય રાત્રે 11:15 કલાકે સવારે 7:00 કલાકે બપોરે 2:00 કલાકે વેબસાઈટ : www.krishnabusmorbi.in