મોરબી : ઇન્દિરાનગર નિવાસી નાનજીભાઈ કરસનભાઈ બારૈયા (ઉંમર વર્ષ 60)નું તારીખ 19/09/2021 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ અને અંતિમ ક્રિયા તારીખ 23 ને ગુરૂવારના રોજ રાખેલ છે. (મોબાઈલ નંબર - કાનજીભાઈ 99251 84677, મેરૂભાઈ 98251 94736, મહેન્દ્રભાઈ 98792 82490, ભાવેશભાઈ 99135 33361) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..