મોરબી : મોરબીની સદભાવના હોસ્પિટલ ખાતે તાજેતરમાં સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા .એમ.ડી અને ન્યુરોપેથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાડકાના કેલ્શિયમની ઉણપની વિનામૂલ્યે ચકાસણી કરવામાં આવી હતી. તેમજ ન્યુરોપેથીના દર્દીઓ માટે પણ વિનામૂલ્યે અધિનુક મશીનથી ચકાસણી કરવામાં આવી હતી. આ કેમ્પમાં ઓર્થોપેડિક સર્જન ડો. તપન ગુપ્તાએ સેવા આપી હતી.આ કેમ્પનો 120 જેટલા લોકોએ લાભ લીધો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..