વાંકાનેર : વાંકાનેર તાલુકાના વાલાસણ ગામમાં તરૂણીએ ગળેફાંસો ખાઇ લઈ આપઘાત કર્યો છે. મૂળ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના મોદા દહિપુરાની વતની, હાલ વાંકાનેરના વાલાસણ ગામમાં અબ્દુલભાઇ હુશેનભાઇ સિપાઇની વાડીએ રહેતી 14 વર્ષીય પીન્કીબેન જોરુઉદારભાઇ રાઠવા એ ગઇકાલે કોઇ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઇ લેતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવની નોંધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં કરી પોલીસે તપાસ હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..