મોરબી : મોરબીના સેવાભાવી અજયભાઈ લોરિયાએ પ્રજ્ઞાચક્ષુઓને ભોજન કરાવી વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવ્યો હતો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગઇકાલે જન્મદિન હતો. તેમના જન્મદિવસ નિમિત્તે મોરબી જિલ્લામાં ઠેર-ઠેર સેવાકાર્યો કરવામાં આવ્યા હતા. ત્યારે સેવાભાવી અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ લક્ષ્મીનગર ખાતે પ્રજ્ઞાચક્ષુઓને ઢોસાનું ભાવતું ભોજન કરાવી, તેમની સાથે ભોજન લઈને પ્રધાનમંત્રીના જન્મદિનની ઉજવણી કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..